મોરબી : મોરબી માળિયા.મી.તાલુકા રામાનંદી સાધુ સમાજ ઉત્કર્ષ સમૂહલગ્ન મંડળ દ્વારા આગામી તારીખ ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નમાં જોડાવા ઈચ્છુક યુવક, યુવતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા તારીખ ૨૩ ડિસેમ્બરથી ૧ જાન્યુઆરી ૧૯ સુધી ચાલશે જેથી વર, કન્યાના વાલીઓ એ જન્મ તારીખનાં આધાર પુરાવા સાથે તા.૨૩ ડિસેમ્બર થી ૧ જાન્યુ. સુધીમાં નીલમ ઇલેક્ટ્રોનિક્સ ગેસ્ટ હાઉસ રોડ મોરબી ખાતે સંપર્ક કરવા નયનભાઈ રામાવતની યાદી માં જણાવાયું છે.