મોરબી : મળતી વિગત અનુસાર આજે સવારે 8:30 વાગ્યા ની આસપાસ મોરબી સરકીટ હાઉસ પાસે આવેલ ગોળાઈ વાળવા જતા સફેદ કલર ની સ્વીફટ કાર ડ્રાઈવરે કાબુ ગુમાવતા કાર એકા એક પલ્ટી મારી ગઈ હતી અને લોકો ના ટોળ ટોળા કાર ને જોવા ઉમટી પડાયા હતા જો કે કોઈ સદનસીબે કોઈ જાનહાની થયેલ ન હોવાથી લોકો એ રાહત નો દમ લીધો હતો