મોરબી : મોરબીના ઇન્દીરાનગર મફતિયાપરામાંથી નિલેશભાઇ મોહનભાઇ નંદસેરીયા રહે. ઇન્દીરાનગરવાળો સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી લઇ જતા બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. [caption id='attachment_35222' align='aligncenter' width='300'] Kidnapper Running Away Hostage Character Icon Design Template Vector Illustration[/caption]