મોરબી : મોરબીના ધુટુ ગામે રામનગરી વિસ્તારમાંથી સુલતાન સરમણ સુમરા રહે.વીશીપરા ગુલાબનગર મોરબી વાળો સગીરાને લલચાવી ફોસલાવી કાયદેસરના વાલીપણામાથી બદકામના ઇરાદે ભગાડી લઇ જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.