મોરબી : મુકેશભાઈ મોતીભાઈ વરિયા (બદ્રકીયા) (ઉમર. 59 વર્ષ) તે ભાણજીભાઈ મોતીભાઈ વરિયા, ખોડીદાસભાઈ મોતીભાઈ વરિયા (કાલાવડ) અને સ્વ. પ્રેમીજીભાઈ મોતીભાઈ વરિયા (વાંકાનેર)ના ભાઈ તેમજ વિવેકે મુકેશભાઈ વરિયાના પિતાજી તેમજ હિમાંશુભાઈ વરિયા (ડેનિભાઈ - વાંકાનેર), બ્રિજેશભાઈ (વાંકાનેર), જીગ્નેશભાઈ (કાલાવડ), સંદીપભાઈ (કાલાવડ)ના કાકાનું તારીખ 15/02/2026ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. દુખદ અવસાન થયેલ છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.સદગતની સ્મશાન યાત્રા તેમના નિવાસ સ્થાન સો-ઓરડી, મોરબી-2 ખાતેથી તારીખ 15/02/2026ના રોજ સાંજે 07.00 વાગ્યે નિકળશે.