મોરબી : મોરબીના નિવૃત્ત હોમગાર્ડ યુનિટ કમાન્ડિંગ ઓફિસર વેલજીભાઈ રત્નાભાઈ પરમારનું આજરોજ તારીખ 26-12-2024 ને ગુરુવારના રોજ નિધન થયું છે. તેમનું બેસણું તેઓના મૂળ ગામ વાઢીયા કચ્છ ખાતે તારીખ 28-12-2024 ને શનિવારના રોજ રાખવામાં આવ્યું છે. સંપર્ક નંબર : પાલાભાઈ પરમાર- મો.નં. 9879078089, કાનાભાઈ પરમાર- મો.નં. 9978983111..