મોરબી : મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા જીતેન્દ્રભાઈ તેજાભાઈ સોલંકી ઉ.45 નામના યુવાને માનસિક બીમારીથી કંટાળી પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.