મોરબી : અખિલ ગુજરાત સંગીત વિદ્યાપીઠ - વેરાવળ દ્વારા લેવાતી સરકાર માન્ય પરીક્ષામાં મોરબીના હુર્મન મેહુલભાઈ શેઠએ સંગીત વિશારદ (તબલા)માં 91% પ્રાપ્ત કરી વિદ્યાપીઠના 167 કેન્દ્રોમાંથી સૌથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા હતા.