મોરબી : મૂળ રાજપર હાલ મોરબી નિવાસી છગનલાલ લક્ષ્મીશંકર પંડ્યા (જુની અંબિકા હોટેલ વાળા) જેઓ મહેન્દ્રભાઈ (ક્રિષ્ના હોસ્પિટલ), શાસ્ત્રી જીગ્નેશભાઈ, મધુબેન અશ્વિનભાઈ દવે અને અલ્કાબેન રાજેશભાઈ દવેના પિતા તેમજ સ્વ. પ્રાણજીવન રાજારામ જોષી (સજનપર)ના જમાઈ તથા સ્વ.શાંતિભાઈ (મો.નગર પાલિકા), સ્વ.મોહનભાઈ (ગૌશાળા), સ્વ.મનસુખભાઈ વૈદ્ય, સ્વ.અનિલભાઈ (સજનપર) ના બનેવીનું તા.04/05/2026 ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બન્ને પક્ષનું ઉઠમણું તેમજ બેસણું તારીખ 07/05/2026ને ગુરુવારના રોજ સાંજે 5 થી 6 કલાકે ચા.મ. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, સાવસર પ્લોટ 10/11, મોરબી રાખેલ છે.