મોરબી : મૂળ વર્ષામેડી હાલ મોરબી નિવાસી અમરશીભાઇ ધરમશીભાઈ ભુત (ઉ.83) તે પ્રેમજીભાઈ ધરમશીભાઈ ભુત, જયંતીભાઇ અમરશીભાઇ ભુત, પ્રભુભાઈ અમરશીભાઈ ભુત ( ભાજપ અગ્રણી) અને કિશોરભાઈ અમરશીભાઇ ભુતના પિતાજી તેમજ અલ્પેશભાઈ પ્રેમજીભાઈ ભુત અને દિનેશભાઈ પ્રેમજીભાઈ ભુતના દાદાનું આજે તા. 30/08/2023 ને બુધવારના રોજ અવસાન થયેલ છે.