મોરબી : મોરબી ના જાણીતા હાડવૈધ પરિવારનાં પૌત્ર રૂદ્રરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ (ઉં વ ૧૦) તે ધર્મેન્દ્રસિંહ હરિસિંહ. ચૌહાણ ના પુત્ર તથા સ્વ હરીસિંહ ગજસિંહ ચૌહાણ (નિવૃત્ત શિક્ષક ધી વી સી હાઈસ્કુલ ) તેમજ હાડવૈધ પૃથ્વીસિંહ ગજસિંહ તથા ઉમેદસિંહ ગજસિંહ ના પૌત્ર નું તા.૮ ના રોજ અવસાન થયેલ છે. સદગત નું બેસણું તા.૯ ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન ની બાજુમાં વ્યાસ જ્ઞાતિ ની વાડી અંબિકા રોડ મોરબી ખાતે રાખેલ છે.