મોરબી : મૂળ ઝીઝુવાડા, હાલ મોરબી નિવાસી રિટાયર્ડ PSI બળવંતસિંહ ભગવતસિંહ ઝાલા (ઉ.વ. ૯૪), તે વનરાજસિંહ બળવંતસિંહ ઝાલા, કીર્તિસિંહ બળવંતસિંહ ઝાલા, કૃષ્ણસિંહ બળવંતસિંહ ઝાલા (સીંહેશ્વરી સિક્યુરિટી, મો. ૯૮૭૯૩ ૧૧૫૮૫), પ્રવિણસિંહ બળવંતસિંહ ઝાલા (મો. ૯૯૧૩૩ ૦૫૪૩૪)ના પિતા તથા બ્રિજરાજસિંહ (મો. ૯૭૧૨૨ ૨૩૮૨૩), યુવરાજસિંહ અને દિવ્યરાજસિંહના દાદાનું તા. 20/08/2020ને ગુરુવારના અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદગતનું ટેલિફોનિક બેસણું તા. 24/08/2020ને સોમવારે સાંજે 4 થી 8 કલાકે રાખેલ છે. તેમજ સદ્દગતની ઉત્તરક્રિયા 28/08/2020ને શુક્રવારે તેમના નિવાસસ્થાન ઝીંઝુવાડા ખાતે રાખેલ છે.