જિમે સફળતાપૂર્વક બે વર્ષ પૂર્ણ કરી ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો : પ્રીમિયમ જનતા માટે પ્રીમિયમ ઈકવિપમેન્ટ અને ફ્રેન્ડલી એનવાયરમેન્ટ ધરાવતું એકમાત્ર જિમ 7 GENERATION GYM સળંગ એક જ ફ્લોર ઉપર 5000 સ્કવેર ફિટનો જોગીંગ ટ્રેક ધરાવતું મોરબીનું સૌ પ્રથમ જિમ મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જાણીતા 7 GENERATION GYMએ સફળતાપૂર્વક બે વર્ષ પૂર્ણ કરી ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે વિશ્વાસ મુકનાર સૌ મોરબીવાસીઓનો જિમ સંચાલકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત હવે શિયાળો આવી રહ્યો હોય 7 GENERATION GYM ફિટનેસ મેળવવાનો સુવર્ણ અવસર લઇને આવ્યું છે. મોરબીમાં રવાપર રોડ ઉપર રાજકોટ નાગરિક સહકારી બેંકની બાજુમાં યદુનંદન કોમ્પ્લેક્ષમાં 5માં માળે 7 GENERATION GYM કાર્યરત છે. જ્યાં પર્સનલ ટ્રેઇનિંગ, વેઇટ લોસ ટ્રેઇનિંગ, ક્રોસ ફિટ, કાર્ડિઓ, એરોબિક્સ, ડાયટ એન્ડ ન્યુટ્રિશિયન સહિતની સુવિધા છે. સાથે ફિઝિયોથેરાપી રીહેબીલીટેશનની પણ સુવિધા છે.અહીં વિશાળ વર્ક આઉટ એરિયા, પ્રીમિયમ ક્વોલિટીના ઈકવિપમેન્ટ, ફ્રેન્ડલી એનવાયરમેન્ટ આ સાથે 7 GENERATION GYM સળંગ એક જ ફ્લોર ઉપર 5000 સ્કવેર ફિટ જોગીંગ ટ્રેક ધરાવતું મોરબીનું સૌપ્રથમ જિમ છે. અહીં સ્પેશિયલ લેડીઝ બેચ વિથ લેડીઝ ટ્રેઇનીની પણ વ્યવસ્થા છે. 7 GENERATION GYM આધુનિક ઈકવિપમેન્ટની સાથે અનુભવી ટ્રેનરોની ટીમ પણ ધરાવે છે. તો આજે જ આપ જિમમાં જોડાવ અને ફિટ રહો. વધુ વિગત માટે મો.નં. 77788 77843 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.