DJ પાર્ટી, પૂલ પાર્ટી , રેઇન ડાન્સ , ફ્રી કલર , બાઉન્સર સિક્યોરિટી, અનલિમિટેડ મોકટેલ સાથે અનલિમિટેડ બ્રેકફાસ્ટ તેમજ બ્રન્ચ સહિતની સુવિધાઓ : ફક્ત કપલ અને ફેમેલીને જ એન્ટ્રીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શું આપ આ ધુળેટી પર એવી કોઈ સલામત જગ્યા શોધી રહ્યા છો, જ્યાં પોતાના પરિવાર સાથે એક જ સ્થળ પર કલરથી રમી શકો, સ્વિમિંગપૂલની મજા માણી શકો, DJ ના તાલ પર નાચી શકો , અવનવી વાનગીની મજા માણી શકો...તો આપની શોધનો અંત છે કમ્ફર્ટ રિસોર્ટ....કેમકે દર વર્ષની જેમ આ વર્ષે પણ કમ્ફર્ટ રિસોર્ટ ખાતે તા. 14 માર્ચ ના રોજ યોજાવા જઈ રહી છે હોળી ધમાલ 2025..અહી JBL સાઉન્ડ સિસ્ટમ સાથે DJ પાર્ટી, મોરબીના સૌથી વિશાળ સ્વિમિંગપૂલમાં પૂલ પાર્ટી, રેઇન ડાન્સ , ફ્રી કલર , બાઉન્સર સિક્યોરિટી ,અનલિમિટેડ મોકટેલ સાથે અનલિમિટેડ ફૂડ જેમાં સવારે બ્રેકફાસ્ટ તેમજ બપોરે બ્રન્ચ તો ખરું જ...તો મોરબીવાસીઓ આ ધુળેટીને યાદગાર બનાવવા જલ્દીથી આપના એન્ટ્રી પાસ મેળવી લેશો કેમકે આ ઈવેન્ટ ફક્ત ફેમિલી અને કપલ પૂરતી મર્યાદિત છે.____________________● બ્રેકફાસ્ટ (9થી 10:30)ઇન્દોરી પૌવા, લાઇવ ગાઠિયા, મસ્કા બન, કુકીઝ, ટી, કોફી____________________● બ્રન્ચ (સવારે 12 થી 1:30)મેગી મસાલા, ક્લાસિક વડાપાઉં, ફ્રેન્ચ ફ્રાઇસ, દિલ્હી ચાટ, મંચુરિયન, ફ્રાઇડ રાઇસ, વેજ સેન્ડવીચ, પાસ્તા, ભજીયા, પાણીપુરી, લાઈવ જલેબી, સ્પે.પાઉ બટેટા, મસાલા છાસ, માવા મલાઈ કેન્ડી____________________કમ્ફર્ટ રિસોર્ટરાજકોટ- મોરબી હાઇવે,વિરપર, ટંકારા ____________________પાસ મેળવવા માટે____________________(૧) કમ્ફર્ટ રિસોર્ટ (વીરપર, ઉમા સંસ્કાર ધામની બાજુમાં, મોરબી-રાજકોટ હાઈવે)મો. 99096 67899(૨) સેમસંગ કાફે (રવાપર રોડ) મો.90166 23456 (૩) બોની ઓટો (રવાપર રોડ)મો.96876 75754(૪) ચીંતામણી સ્ટોર (ઓમ શોપીંગ સેન્ટર, રવાપર રોડ)મો.89059 70001(૫) ભવાની સોડાવાલા(કોહીનુર કોમ્પ્લેક્ષ, શોપ નં ૪૦, રવાપર કેનાલ રોડ,મોરબી)મો.98985 62627(૬) રામદેવ મોબાઈલ (યોગી પ્લાઝા શોપ નં -૩ , સુભાષ રોડ, જુના બસસ્ટેન્ડ પાસે)મો.81280 12198