બેસ્ટ વોએજ પ્રા.લી. (અમદાવાદ) દ્વારા સારી સુવિધા સાથે 11 રાત્રી અને 12 દિવસની ચાર ધામ યાત્રા : બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર તેમજ સાઇટ સિનનો પેકેજમાં સમાવેશ દરેક જગ્યાએ ફરવા માટે પૂરતો સમય : મે, જૂન અને જુલાઈમાં યાત્રાનું આયોજન મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે બેસ્ટ વોએજ પ્રા.લી. ( અમદાવાદ) દ્વારા ખાસ ચાર ધામની યાત્રાનું ખાસ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 11 રાત્રી અને 12 દિવસની યાત્રા છે. આખી યાત્રામાં ગુજરાતી મહારાજ સાથે જ રહેશે. જે સ્વાદિષ્ટ ભોજન બનાવી બનાવીને પીરસતા જ રહેશે. તો રાહ શેની જુઓ છો. પછી તક મળે કે ન મળે, આજે જ પેકેજ માટે રજિસ્ટ્રેશન કરાવી લ્યો. https://bestvoyage.in/char-dham---uttarakhand/chardham-yatra-with-gujarati-kitchen-11-nights-12-days મોરબીવાસીઓ માટે બેસ્ટ વોએજ પ્રા. લી. ( અમદાવાદ) દ્વારા ચારધામની યાત્રાનું 11 રાત્રી અને 12 દિવસનું વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ યાત્રા હરિદ્વાર અથવા દહેરાદુનથી 26 મે, 29 મે, 3 જૂન, 13 જૂન, 26 જૂન, 2 જુલાઈ, 10 જુલાઈ, 15 જુલાઈ રોજ ઉપડશે. આ પેકેજમાં સાથે ગુજરાતી મહારાજ રહેશે જે સ્વાદિષ્ટ બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર તૈયાર કરી પીરસતા રહેશે. દરેક જગ્યાએ ફરવા માટે પૂરતો સમય આપવામાં આવશે. જેથી આ યાત્રા ગ્રાહક માટે જીવનભરનું સંભારણું બનીને રહેશે. વધુ વિગત માટે મો.નં. 8511116314 ઉપર સંપર્ક કરો. ધામ પહેલું યમનોત્રી બરકોટ - 2 નાઈટ બંદર પંચ વ્યુ- બારકોટ, યમુના રીવર, શ્રી યમનોત્રી ટેમ્પલ ધામ બીજું ગંગોત્રી ઉત્તરકાશી -2 નાઈટ શક્તિ ટેમ્પલ, શ્રી ગંગોત્રી ટેમ્પલ ગુપ્તકાશી -1 નાઈટ કાશી વિશ્વનાથ ટેમ્પલ ધામ ત્રીજું - કેદારનાથ કેદારનાથ- 1 નાઈટ શ્રી કેદારનાથ ટેમ્પલ, સોનપ્રયાગ, ગૌરી કુંડ, આદિ શંકરાચાર્ય સમાધિ ગુપ્તકાશી - 1 નાઈટ ત્રીયુગીનારાયણ ટેમ્પલ ધામ ચોથું - બદ્રીનાથ બદ્રીનાથ - 2 નાઈટ શ્રી બદ્રીનાથ ટેમ્પલ, ગણેશ ગુફા, ભીમ પુલ, સરસ્વતી રિવર, માના વિલેજ રુદ્રપ્રયાગ - 1 નાઈટ મંદાકીની રિવર, અલખનંદા રિવર, ભાગીરથી રિવર, તેહરીધામ, દેવપ્રયાગ ઋષિકેશ લક્ષ્મણ જુલા, રામ જુલા, તેરા મંઝિલ ટેમ્પલ હરિદ્વાર - 1 નાઈટ ગંગા આરતી, હરકી પૌરી સમગ્ર યાત્રા દરમિયાન અનુભવી ગુજરાતી ટુર મેનેજર સાથે રહેશે છ મેમ્બર વચ્ચે એક ઇનોવા કાર 40,000 / પ્રતિ વ્યક્તિ ટેમ્પો ટ્રાવેલ 35000/ પ્રતિ વ્યક્તિ બાય બસ 33000 / પ્રતિ વ્યક્તિ ઓફિસ 15-16, લેન્ડમાર્ક કોમ્પ્લેક્ષ, એસ્ટ્રોન ચોક, રાજકોટ હેડ ઓફિસ એસએફ-2, 101, અનહિલ કોમ્પ્લેક્ષ, સિટી સેન્ટર પાછળ, સ્વસ્તિક ક્રોસ રોડ, સી.જી. રોડ, અમદાવાદ