ઘર વપરાશની અને રોજિંદી જીવન જરૂરિયાતની 300 બ્રાન્ડની 5000થી વધુ પ્રોડક્ટ ઉપલબ્ધ એક વખત અવશ્ય મુલાકાત લેવા જેવી મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : આવતીકાલે ગુરુવારથી મોરબીવાસીઓનો પોતાનો કાલી માર્ટ શરૂ થવાનો છે. જેમાં ઘર વપરાશની અને રોજિંદી જીવન જરૂરિયાતની તમામ પ્રોડક્ટ ઉપલબ્ધ હશે. અહીં અનેકવિધ બમ્પર ઓફરની સાથે તમામ વસ્તુઓ ઉપર 5થી લઈને 50 ટકાનું આકર્ષક ડિસ્કાઉન્ટ પણ રહેશે. મોરબીના ઘુંટુમાં હળવદ રોડ ઉપર બાપા સીતારામની મઢુલીની બાજુમાં કાલી શોપિંગ મોલના બીજા માળે કાલી માર્ટનો આવતીકાલે ગુરૂવારથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. જ્યાં કરીયાણું, કોસ્મેટિક્સ, બોડી-હેલ્થ કેર, નમકીન, પર્સનલ કેર પ્રોડક્ટની વિશાળ રેન્જ હશે. જેમાં કુલ 300 જેટલી બ્રાન્ડની 5000થી પણ વધુ પ્રોડક્ટ મોરબીવાસીઓને ખૂબ સરળતાથી મળશે. આ મોલની ખાસ વાત એ છે કે અહીં તમામ પ્રોડક્ટ ઉપર 5થી લઈને 50 ટકાનું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત ખાસ ઓફર્સ પણ છે. જેમાં એરિયલ કમ્લેટ 4 કિલો બાય વન ગેટ વન ફ્રી, v12 સેવિંગ ફોમ 400 ગ્રામ બાય વન ગેટ વન ફ્રી, ફોગ બાય ટુ ગેટ વન ફ્રી, પાર્ક એવેન્યુ બાય 2 ગેટ ફ્રી, યુનિબીક કુકીઝ 300 ગ્રામ બાય 2 ગેટ વન ફ્રી, નેવ્યા સાવર જેલ બાય 2 ગેટ વન ફ્રી, હેડ એન્ડ સોલ્ડર 650 મી.ગ્રા. બાય 2 ગેટ ફ્રી, ડવ શેમ્પુ 1 લીટર સાથે રૂ. 52નું હેન્ડ વોશ ફ્રી, ક્લિનિક પ્લસ શેમ્પુ 1 લીટર સાથે પણ રૂ. 52નું હેન્ડ વોશ ફ્રી મળશે. આમ હવે મોરબીમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખૂબ સરળતાથી શ્રેષ્ઠ કિંમતે મળવા જઇ રહી છે. તો એક વખત કાલી માર્ટની મુલાકાત અવશ્યપણે લ્યો. વધુ વિગત માટે મો.નં. 85111 15370 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.