મોરબી : મોરબી નિવાસી વિજ્યાબેન ચીમનલાલ મહેતા (કોયલી વાળા) (ઉ.વ 87) તે મહેશભાઈ (મો.9904214277), અનિલભાઈ (મો. 91735 74537), અશોકભાઈ (મો.9825307652)ના માતાનું આજરોજ 18-12-2024 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતની સ્મશાન યાત્રા આજે બપોરે 3-30 કલાકે તેમના નિવાસ સ્થાન, શશી - બિપીન સ્મૃતિ, 8, કાયાજી પ્લોટ, શનાળા મેઈન રોડ, મોરબીથી નીકળશે.__________________________________________મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news__________________________________________