મોરબી : મોરબી નિવાસી વેલજીભાઈ આંબાભાઈ ફેફર (ઉ.વ.96) તેઓ હરજીવનભાઈ, પ્રવીણભાઈ અને અમૃતભાઈના પિતા, વિપુલભાઈ, ડો. મહેન્દ્રભાઈ, આકાશભાઈ, હિમાંશુ અને ફેનીશના દાદાનું તારીખ 23-11-2024ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તથા મહારક્તદાન કેમ્પ તારીખ 25-11-2024ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન સુભાષનગર શેરી નં 1, બ્લોક નં 12, રવાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.