મોરબી : મોરબી નિવાસી વસંતલાલ ત્રિકમજી રાયમગીયા (ઉ.વ.82) તે સ્વ. ત્રિકમજી કરમશીભાઈ રાયમગીયાના પુત્ર, આનંદભાઈ, સ્વ. ઉમંગભાઈ તથા આશિષભાઈના પિતા, સ્વ. ઈશ્વરભાઈ, સ્વ. નટવરભાઈ, ચંદુભાઈ, નરેન્દ્રભાઈ, સ્વ. જશવંતીબેન પ્રભુદાસ, કાંતાબેન નારણદાસ તથા રંજનબેન અરવિંદભાઈના ભાઈ, કૌશલ, સોનાલી, વિધિ, શ્લોક,પલક, અને આદ્વિકના દાદાનું તારીખ 25-04-2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ : 28-04-2025 ને સોમવારના રોજ સાંજે 4-30 થી 6 કલાકે શ્રી જલારામ મંદિર, અયોધ્યા પુરી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.