મોરબી અપડેટ: શનાળા નિવાસી વસંતકુમાર પ્રાગજીભાઈ કાંજીયા (ઉંમર વર્ષ 52) તેઓ રમણીકભાઈ કાંજીયા, કાંતિભાઈ કાંજીયા અને રવિન્દ્રભાઈ કાંજીયાના ભાઈ તેમજ મોહિતભાઈ કાંજીયાના પિતાનું તારીખ 17/08/2026 ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 20/08/2026 ને ગુરુવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે યુનિટ નંબર 2, પટેલ સમાજ વાડી, શકત શનાળા, મોરબી ખાતે રાખેલ છે. મો. નં. 99099 00271