મોરબી : મોરબી નિવાસી વશંતાબેન અશ્વિનભાઈ બાવરવા (ઉં.વ. 54) તે અશ્વિનભાઈ ડાયાભાઈ બાવરવા (મો.નં. 99253 86235)ના પત્ની, ડાયાભાઈ જશમતભાઈ બાવરવા તથા ગોદાવરીબેન ડાયાભાઈ બાવરવા, સ્વ.નારણભાઈ જશમતભાઈ બાવરવા, ગં સ્વ. સરસ્વતીબેન નારણભાઈ બાવરવા, લક્ષમણભાઈ જશમતભાઈ બાવરવા, જયાબેન લક્ષમણભાઈ બાવરવાના પુત્રવધૂનું તારીખ 19-6-2025 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 21-6-2025 ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે ૐ પેલેસ, વિજય પીચ, સરદાર નગરની સામે, કન્યા છાત્રાલય રોડ, મોરબી ખાતે અને રાત્રે 8-30 થી 10 કલાકે બરવાળા તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.