મોરબી : મૂળ લજાઈ હાલ મોરબી નિવાસી મોઢ વણિક વર્ષાબેન જગદીશચંદ્ર પારેખ (ઉ.વ.72) તે જગદીશચંદ્ર અંબાવીદાસ પારેખના પત્ની, ભાવેશભાઈ, હીમાંશુભાઈ, પરેશભાઈ અને રક્ષાબેનના માતા, આરતીબેન, નેહાબેન અને અંકિતકુમાર (ચુડા)ના સાસુ, બ્રિજેશ, શ્રેયા, યુગના દાદીનું તા. 18-2-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 22-2-2025 ને શનિવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન યોગેશ્વર મહાદેવ મંદિર, રીલીફનગર, લાલબાગ પાછળ, સમાકાંઠા, મોરબી - 2 ખાતે રાખવામાં આવ્યું છે.