મોરબી : મોરબી નિવાસી વજીબેન તરશીભાઈ ગડારા (ઉં. વ. 89) તે સ્વ. તરશીભાઈ ટપુભાઈ ગડારાના પત્ની, મનસુખભાઈ, રમેશભાઈ તથા ગોરધનભાઈના માતા, લાલજીભાઈ ટપુભાઈ ગડારાના ભાભીનું તારીખ 8-9-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 11-9-2025 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે ઇન્દ્રપ્રસ્થ પાર્ટી પ્લોટ, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે અને રાત્રે 9 કલાકે શક્તિ ટાઉનશીપ 2, નક્ષત્ર એવન્યુ, રવાપર રોડ, મોરબી ખાતે પરિશ્રમ ધૂન ભજન મંડળનું આયોજન કરવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે. મો. નં. 9979948546, 9909803577.