મોરબી અપડેટ : મોરબી નિવાસી વાઘજીભાઈ મોહનભાઈ ડઢાણીયા તે પરેશભાઈ તથા રાજેશભાઈના પિતાનું તારીખ 24-8-2026 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27-8-2026 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન, ધ વન-અપ સોસાયટી. 1101, શિવમ હાઈટ્સ, એસપી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.