મોરબી : ઉષાબા પ્રવિણસિંહ ઝાલા જે પ્રવિણસિંહ ઝાલા (શિવશક્તિ મેડિકલ મોરબી-98252 21986)ના પત્ની,તે જયરાજસિંહ ઝાલા (રાજકોટ ગોપાલ ડેરી-98798 71288) તથા માનવેન્દ્રસિંહ ઝાલા (શ્રીરાજ મેડિકલ મોરબી-98245 64944)ના માતાનું તા.16/1/2022ને રવિવારના રોજ અવસાન થયું છે. જેઓનું ટેલિફોનિક બેસણું તા.20/1/2022ને ગુરુવારના રોજ બપોરે 3:30 થી 5:30 કલાકે તેમના નિવાસસ્થાન 'રાજ શક્તિ', રૂષભનગર-1, શેરી નં.5, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.