મોરબી: મૂળ નેસડા(ખાનપર) હાલ મોરબી નિવાસી ત્રિવેણીબેન ધીરજલાલ પંડ્યા તેઓ સ્વ. નાનાલાલ નરસિંહરામ પંડ્યાના પુત્રવધુ, સ્વ.ધીરજલાલ નાનાલાલ પંડ્યાના પત્ની, સ્વ. કાંતિલાલભાઈ, સ્વ. બાબુલાલભાઈ, પ્રાણલાલભાઈ, સ્વ.નવલશંકરભાઈ, સ્વ. નટવરલાલભાઇ, અને સ્વ. નૌતમલાલભાઈના ભાભી, સ્વ. હરિલાલભાઈ ત્રિવેદી (ટંકારાવાળા)ના પુત્રી, સ્વ. નલીનભાઈ, ગિરીશભાઈ, ધર્મેન્દ્રભાઈના માતાનું તા. 23/10/2025 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું સાસરી અને પિયર પક્ષનું ઉઠમણું/બેસણું તા. 25/10/2025 ને શનિવારના રોજ સાંજે 4 થી 5 કલાકે બ્લોક નં-33 & 35, એવન્યૂ પાર્ક, શેરી નં. 1, રવાપર રોડ મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મો. 90997 04545, 97272 21313, 92282 04319.