મોરબી : મોરબી નિવાસી ત્રિકમજીભાઈ મોહનભાઈ વિડજા તે જગદિશભાઈ ત્રિકમજીભાઈ વિડજા (મો. નં. 98256 97211) અને વિનુભાઈ ત્રિકમજીભાઈ વિડજા (મો. નં. 9825829206) ના પિતાનું તા.12-01-2026 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 16-01-2026 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કાલાકે તેમના નિવાસ સ્થાન, શેરી નં.17, નીલકંઠવર્ણી એપાર્ટમેન્ટ, આલાપ પાર્ક સોસાયટી, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.