મોરબી અપડેટ : મોરબી નિવાસી તરૂલતાબેન નવીનચંદ્ર દોશી (ઉ.વ. 77) તેઓ નવીનચંદ્ર તારાચંદ દોશીના પત્ની, તારાચંદ માણેકચંદ દોશી (નેકનામવાળા) ના પુત્રવધૂ, તરૂલતાબેન, દેવાંગભાઈ, ચીંટુભાઈ (ભાવીનભાઈ)ના માતા, વંદનાબેન અને વૈશાલીબેનના સાસુ, કવિત, ધ્રુવિત, હેતવીના દાદી, અ.સૌ. પ્રાચીના દાદીસાસુ, શાંતિલાલ પ્રભુદાસ હેમાણી (ધોરાજી વાળા)ના દીકરીનું તા. 06/08/2026 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તા. 07/08/2026 ને શુક્રવારના રોજ સવારે 10 કલાકે, શ્રીમતી એમ.પી. શેઠ પ્લોટ પૌષધશાળા, શનાળા રોડ, વોડાફોન સ્ટોર્સની સામે, મોરબી ખાતે તથા પ્રાર્થના સભા સવારે 11 કલાકે શ્રી વિશાશ્રીમાળી વણીક જ્ઞાતી (A/C. હોલ), નવાડેલા રોડ, મોરબી ખાતે રાખવામાં આવી છે.