મોરબી અપડેટ : મોરબી નિવાસી સુશીલાબેન ખોડીદાસભાઈ ચાવડા તે ચંદ્રેશભાઈ (મો.99791 05574), કૌશિકભાઈ (મો.8780313355)ના માતા, જલારામભાઈ કાનજીભાઈ ચાવડા, અમરસિંહભાઈ કાનજીભાઈ ચાવડા (મો.9974744485)ના ભાભી, કનકસિંહ ગણપતભાઈ ચાવડા (મો.98240 99935), કીરણસિંહ ગણપતભાઈ ચાવડાના કાકી, નિર્મલ અમરસિંહભાઈ ચાવડાના ભાભુ, માનવ ચંદ્રેશભાઈ ચાવડા, વિરાટ કૌશિકભાઈ ચાવડાના દાદીનું તારીખ 10-08-2026 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા 14-08-2026 ને શુક્રવારે સાંજે 4 થી 6 વાગ્યે તેમના નિવાસસ્થાન નહેરૂ ગેઈટ, પખાલી શેરી, વાસંગજી દાદા મંદિર પાસે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.