મોરબી : મોરબી નિવાસી સુધીરભાઈ દુલાભાઈ સંઘવી (ઉં.વ. 77) તે દુલાભાઈ મોહનલાલ સંઘવી તથા સ્વ. મુક્તાબેન દુલાભાઈ સંઘવીના પુત્ર, અનિતાબેનના પતિ, સ્વ. ચંચળબેન ભાઈલાલભાઈ જસાણીના જમાઈ, ડો. વિક્રમ, મીરાબેન સુરેશભાઈ મહેતાના ભાઈ, ડો, સ્મૃતિ વિક્રમના જેઠ, ડો. કૌશલ નિખીલ ગહરોત્રા, ડો. આશલ, ઋષભ, વીનીના કાકા, સિદ્ધાર્થ, વૈશાલી, સોના, શ્રદ્ધાના મામાનું તારીખ 22-8-2025ના રોજ અવસાન થયું છે. તેમની પ્રાર્થના સભા 1-9-2025 ને સોમવારના રોજ સવારે 10 થી 12 કલાકે દશાશ્રી માળી વણીક વાડી, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.