મોરબી : મોરબી નિવાસી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ શ્રદ્ધાબેન કિશોરભાઈ રાવલ (ઉ.વ. 75) તે સ્વ. કિશોરભાઈ રાવલના પત્ની, કૃતિકાબેન, સુનિલ, અર્પણના માતા, સ્વ.ચીમનભાઈ મહેતા, સવિતાબેન મહેતાના પુત્રી, ડો. વસંતભાઈ મહેતા, ડો. નટવરલાલ મહેતા, સ્વ ઉષાબેન, સ્વ વિમલાબેન તથા નીરૂબેન બહેનનું તારીખ 10-8-2025 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 14-8-2025 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમિયાન તેઓના નિવાસસ્થાન ‘નિર્મલ નિવાસ’, નાગર પ્લોટ, મંગલ ભુવન, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.