મોરબી : મોરબી નિવાસી શીવલાલ ભુરાભાઈ કાનાણીનું તારીખ 28-11-2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સસરા પક્ષનું બેસણું તારીખ 1-12-2025 ને સોમવારે સમય સવારે ૮ થી ૧૦ ઉમા રેસિડેન્સી, સત્યમ હોલની સામે, પંચાસર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.લી.કરશનભાઈ નથુભાઈ ધોરીયાણી (મો. નં. 98258 27693)મણીલાલ નથુભાઈ ધોરીયાણી (મો. નં. 98258 27712)શૈલેષભાઈ કરશનભાઈ ધોરીયાણીકમલેશભાઈ કરશનભાઈ ધોરીયાણીસચિનભાઈ મણીલાલ ધોરીયાણી