મોરબી : મોરબી નિવાસી શિવકુમારભાઈ લેખરાજભાઈ જોશી (ઉ.વ. 74) તેઓ સ્વ. લેખરાજભાઈ (જોશી સોલ્ટ- માળિયા)ના પુત્ર અને વિનોદભાઈ તથા પ્રમોદભાઈના પિતાનું તા. 20-1-2025ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 22-01-2025ને બુધવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન કાયાજી પ્લોટ - 3, ભવાની સોડાની સામેની શેરીમાં, રવાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.