મોરબી : મોરબી નિવાસી શિવજીભાઈ મોહનભાઈ લીખીયા (ઉં.વ. 82) તે રાઘવજીભાઈ મોહનભાઈ લીખીયા, વાલજીભાઈ મોહનભાઈ લીખીયાના ભાઈ, દિલીપભાઈ શિવજીભાઈ લીખીયા, રજનીકાંતભાઈ શિવજીભાઈ લીખીયાના પિતાનું તારીખ 29-4-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતું બેસણું તારીખ 1-5-2025 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે સત્યેશ્વર મહાદેવ મંદિર, ઉમિયાનગર પાસે, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.