મોરબી: મૂળ જુના સાદુળકા હાલ મોરબી નિવાસી શીલાબેન રાકેશભાઈ દવે(ઉ.વ.53), તેઓ રાકેશભાઈ જશવંતરાય દવે (બકાભાઈ રેલ્વે)નાં પત્ની, ભાર્ગવ, ભૌતિક અને દિશા હર્ષકુમાર વ્યાસનાં માતા, હર્ષિતાબેનનાં સાસુ, મીષીકાનાં દાદી, સ્વ.દલપતરાય વી. પંડ્યા (રાજકોટ)નાં પુત્રી, હિમાંશુભાઈ તથા જીજ્ઞાશાબેનનાં બહેન, પ્રવિણચંદ્ર પી. દવે (ઓખા), ક્રિષ્નાલાલ પી. દવે (રાજકોટ), તથા અશોકભાઈ પી. દવે (મોરબી)નાં ભત્રીજા વહુનું તા. 09/10/2025 ને ગુરૂવારનાં રોજ અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણું તા. 11/10/2025 ને શનિવારના રોજ બપોરે 04:00 થી 05:00 તેમના નિવાસસ્થાને, બ્લોક નં. 45 રીલીફનગર, શ્રી યોગેશ્વર મહાદેવ મંદિર પાસે, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.