મોરબી: મોરબી નિવાસી શશીકાંતભાઈ ગોરધનભાઈ વાઘેલા (ઉ. વ. 65) તેઓ ચંદુભાઈ ગોરધનભાઈ વાઘેલા, દિનેશભાઈ ગોરધનભાઈ વાઘેલા, પ્રવીણભાઈ ગોરધનભાઈ વાઘેલા, સ્વ જીતેન્દ્રભાઈ ગોવર્ધનભાઈ વાઘેલા, યોગેશભાઈ ગોરધનભાઈ વાઘેલા અને જીગ્નેશભાઈ ગોરધનભાઈ વાઘેલાના ભાઈ તથા હિતેશ શશીકાંતભાઈ વાઘેલાના પિતાનું આજે તારીખ 30/11/2025 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતની અંતિમયાત્રા આજે 30/11/2025 ને બપોરે 3:30 કલાકે મોરબી 2 થી પંચમુખી સ્મશાન, ઉમા ટાઉનશીપ સામે કાંઠે જશે.