મોરબી : મોરબી નિવાસી શાંતિભાઈ હેમચંદભાઈ અનડકટ (ઉ.વ. 85) તે હસુભાઈના મોટાભાઈ, અજયભાઈ અને હિતેશભાઈના પિતા તથા પ્રિતેશ, ધરમ, પ્રિન્સ, યુગના દાદાનું તા. 15-4-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગત અંતિમયાત્રા સાંજે 4:30 કલાકે તેમના નિવાસ સ્થાન “બૂટભવાની' મીરા પાર્ક, વાવડી રોડ, મોરબીથી નીકળશે.