મોરબી : મૂળ ખીરસરા હાલ મોરબી નિવાસી શાંતાબેન પ્રભુભાઈ સરડવા (ઉં.વ. 97) તે કાંતિલાલ સરડવા, મનસુખભાઈ સરડવાના માતાનું તારીખ 14-3-2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 17-3-2025 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે કૈલાશ પેલેસ-2, નિલકંઠ સોસાયટી, સિટી મલની પાછળ, ભક્તિનગર સર્કલ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. ઉત્તરક્રિયા (પ્રસાદ) તારીખ 24-3-2025 ને સોમવારના રોજ તેઓના નિવાસ સ્થાને ખીરસરા, તા. માળિયા (મિયાણા) મુકામે રાખવામાં આવી છે.