મોરબી : મોરબી નિવાસી શાંતાબેન મોહનભાઈ પેસિવાડીયા તેઓ મનહરભાઈ (મો.નં.94283 44498)અને મનસુખભાઈ (મો.નં. 98241 41750)ના માતાનું તારીખ 10-12-2024ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 12-12-2024ને ગુરુવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમ્યાન રાખવામાં આવ્યું છે.