મોરબી : મોરબી નિવાસી શાંતાબેન ઈશ્વરભાઈ બાવરવા તે ઈશ્વરભાઈ પ્રેમજીભાઈ બાવરવાના પત્ની, અનિલભાઈ બાવરવા, ભાવેશભાઈ બાવરવાના માતા, કુણાલ અનિલભાઈ બાવરવાના દાદીનું તારીખ 13-08-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 15-08-2024 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે શ્રીજી ટાવર, મધર પાર્ક, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે અને રાત્રે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન જીકીયારી મુકામે રાખવામાં આવ્યું છે.