મોરબી અપડેટ : મોરબી નિવાસી સવિતાબેન હરજીભાઈ પંચોલીયા (ઉંમર વર્ષ 74) તેઓ રમેશભાઈ પાંચોટિયા અને નરેશભાઈ પાંચોટિયાના માતા, કાંતાબેન પાંચોટીયા અને કંચનબેન પાંચોટિયાના સાસુ તથા નીતિન પાંચોટીયા, કિશન પાંચોટીયા અને પાર્થ પાંચોટીયાના દાદી, હેતલ પાંચોટીયા અને શ્રધ્ધા પાંચોટીયાના દાદીજી સાસુનું તારીખ 11/08/2026 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 13/08/2026 ને ગુરુવારના રોજ રાત્રે 8:00 થી 10:00 કલાકે પટેલ સમાજ વાડી, ભરતનગર ખાતે રાખેલ છે.