મોરબી : મોરબી નિવાસી સવિતાબેન બાલુભાઈ ઉઘરેજા તે સ્વ. બાલુભાઈ સંઘાભાઈ (ભગત)ના પત્ની, રમેશભાઈ, મહેન્દ્રભાઈ, મિનાબેન મોહનલાલ જગોદરાના માતા, સ્વ. જયાગૌરી રમેશભાઈ ઉઘરેજા, ઉષાબેન મહેન્દ્રભાઈ ઉઘરેજા, મોહનલાલ માધવજીભાઈ જગોદરાના સાસુ, ડો. રવિ રમેશભાઈ ઉઘરેજા, અર્જુન મહેન્દ્રભાઈ ઉઘરેજા, ડો. કિશન મહેન્દ્રભાઈ ઉઘરેજાના દાદી, ડો. દિક્ષા રવિ ઉઘરેજા, ડો. અવનિ કિશન ઉઘરેજાના દાદી સાસુ, પાર્થ મોહનલાલ જગોદરા, અમી મોહનલાલ જગોદરાના નાની, શ્રીના રવિ ઉઘરેજા, શ્રીનવ રવિ ઉઘરેજાના પરદાદીનું તારીખ 24-6-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 26-6-2025 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે પટેલ સમાજ વાડી, શક્ત શનાળા, રાજપર રોડ ખાતે રાખવામાં આવ્યું છે.