મોરબી : મોરબી નિવાસી સવિતાબેન કાનજીભાઈ અઘારા (ઉં.વ. 80) તે દિલીપભાઈ, હરેશભાઈના માતા, રિધમભાઈ દિલીપભાઈ અઘારા, રાજભાઈ હરેશભાઈ અઘારાના દાદીનું તારીખ 18-1-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 20-1-2025 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે દ્વારકાધીસ હોલ-2, કસ્તુરી ગ્રીનની બાજુમાં, એસપી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.