મોરબી : મોરબી નિવાસી સરોજબેન મનોજભાઈ અઘારા (ઉં. વ. 44) તે મનોજભાઈ મહાદેવભાઈ અઘારાના પત્ની, મહાદેવભાઈ શામજીભાઈ અઘારાના પુત્રવધુ, કમલેશભાઈ મહાદેવભાઈ અઘારાના ભાભીનું તારીખ 16-3-2025 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 17-3-2025 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે ઉમાવાડી, રવાપર ગામ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું પણ સાથે રાખવામાં આવ્યું છે.