મોરબી : મોરબી નિવાસી સંજયકુમાર છોટાલાલ ખીરૈયા ઉ.55 તે છોટાલાલ મણિલાલ ખીરૈયાના પુત્ર અને સ્વ.વિજયકુમાર તથા અજયકુમારના ભાઈ અને પ્રશાંત, હિમાંશુ અને યશના પિતા તેમજ તક્ષના દાદાનું તા.20 માર્ચના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તથા મોસાળ પક્ષની સાદડી તા.24 માર્ચને સોમવારે સાંજે 5થી 6 શ્રી જલારામ મંદિર મોરબી ખાતે રાખેલ છે.