મોરબી : મોરબી નિવાસી સચિન શશીકાંતભાઈ બુદ્ધદેવ (ઉં.વ. 45) તે પંકજભાઈ બુદ્ધદેવ (મો.નં. 94282 60985) ના ભાઈનું તારીખ 27-8-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 29-8-2025 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 5 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.