મોરબી: મોરબી નિવાસી રિદ્ધિ(ઋત્વી) આશિષભાઈ શુક્લ (ઉં. વ. 21) નું તારીખ 21/08/ 2025 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 23/08/ 2025 ને શનિવારના રોજ સાંજે 4 થી 6 વાગ્યા સુધી ઔદિચ્ય બ્રહ્મસમાજ વાડી, સબ જેલ પાસે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મો. નં. 98252 31730, 98257 98185