મોરબી અપડેટ : મોરબી નિવાસી રેવીબેન વનજીભાઈ સુવારીયા તે ભવાનભાઈ, ગોરધનભાઈ, ધીરજલાલ, મનસુખભાઈ અને ચીમનભાઈના માતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 2-9-2026 ને બુધવારના રોજ સવારે 8 થી 10 કલાકે રામનગર સોસાયટી, વૈભવનગર પાસે, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.