મોરબી: મોરબી નિવાસી રતિલાલ માધવજીભાઈ આદ્રોજા (ઉંમર વર્ષ 75) તેઓ ધર્મેન્દ્રભાઈ રતિભાઈ (ડી.આર. આદ્રોજા, એડવોકેટ)ના પિતા, બાબુભાઈ માધવજીભાઈ આદ્રોજા, અંબારામભાઈ માધવજીભાઈ આદ્રોજા, રમણીકભાઈ માધવજીભાઈ આદ્રોજા, મણીભાઈ માધવજીભાઈ આદ્રોજાના ભાઈ તથા હિતેશભાઈ અંબારામભાઈ આદ્રોજાના ભાઈજીનું તારીખ 25/11/2025 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું 28/11/2025 ને શુક્રવારના રોજ સવારે 08:00 થી 10:00 કલાકે પટેલ સમાજ વાડી, સક્ત શનાળા, મોરબી ખાતે રાખેલ છે.