મોરબી : મોરબી નિવાસી રસીલાબેન દીપકભાઈ દેત્રોજા (ઉ.વ. 51) તે દીપકભાઈ કરમશીભાઈ દેત્રોજાના પત્ની, કરમશીભાઈ પ્રેમજીભાઈ દેત્રોજાના પુત્રવધુ, નિર્મલ દીપકભાઈ દેત્રોજાના માતા, સુરેશભાઈ કરમશીભાઈ દેત્રોજાના ભાભીનું તારીખ 4-1-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 6-1-2025 ને સોમવારે સવારે 8 થી 10 કલાકે 101, શ્રીમદરાજ પેલેસ, રાજનગર સોસાયટી, મેઈન રોડ, મોરબી ખાતે અને સાંજે 4 થી 6 કલાકે માણેકવાડા ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.